ચિલોડાના SRPF કેમ્પ બાદ પેથાપુરની સોસાયટીમાં તસ્કરોનો હાથ ફેરો.પેથાપુરમાં આવેલી શ્લોક, આમ્રકુંજ, શ્લોક પરિસર અને સ્વપ્નવિલા-3માં તસ્કરોએ ચોરી ને આપ્યો અંજામ.ત્રણ મકાનના તાળા તોડી બીજી સોસાયટીની ટાર્ગેટ કરતા સ્થાનિક જાગી ઉઠ્યા અને તસ્કરો અધારનું લાભ લઇ ભાગ્ય.