રાજકોટ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામા.બાવાપીપળીયા ગામના બજારમાં સિંહ પરિવારની લટાર.શેરીમાં સિંહ પરિવારના આંટાફેરા CCTVમાં થયા કેદ.સિંહ પરિવાર સાથે બાઈક સવાર દંપતીનો થયો આમનો સામનો.શિકારની શોધમાં સિંહો રહેણાક વિસ્તારમાં આવ્યાનું અનુમાન.સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના આંટાફેરા,બાવાપીપળીયા ગામની બઝારમાં સિંહ પરિવારની લટાર,શેરીમાં સિંહ પરિવાર આંટાફેરા કરતા CCTV માં કેદ થયાં, સિંહ પરિવાર સાથે બાઇક ચાલક દંપતીને ભેટ્ટો થઈ જતા બાઇક પાછળ લેવું પડ્યું,રૂપાવટી,ડેડરવા,બાવાપીપળીયા,ખારચીયા, સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના છે ધામાં,સિંહ પરિવારના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા થી લોકોમાં ફફડાટ