તો આ તરફ ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ છલકાયો છે. ચોમાસાની ચાલુ સિઝનમાં શેત્રુંજી ડેમ ત્રીજી વાર ઑવરફ્લો થયો છે. ત્યારે પાણીનું જળસ્તર જાળવી રાખવા માટે ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સાથે જ નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે હાલ શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઑવરફ્લો. ચાલુ સિઝનમાં ત્રીજી વાર ડેમ ઑવરફ્લો થતાં. ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા. તંત્રએ નીચાણવાળા 17 ગામોને એલર્ટ કર્યા. શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક.