રાજસ્થાન ઉદયપુરના રિસોર્ટમાં ઝડપાયું સેક્સ રેકેટ.રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા..સિમેન્ટ અને લોખંડ કંપનીના વિતરક ઝડપાયા.ટાર્ગેટ પૂરો કરનાર વિતરકો માટે કરી રહ્યા હતા ઉજવણી.ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં હતી મહેફિલ..ઉજવણી સમયે બોલાવેલી 14 રૂપ લલનાઓ ઝડપાઇ..સુખેર પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું.