રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદની ભારે ઘટ. છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો, માત્ર 1.03 ઈંચ વરસાદ જ નોંધાયો. 26 જૂન સુધી માત્ર 2.85 ટકા વરસાદ વરસ્યો. જ્યારે ગત વર્ષે 26 ટકા વરસાદ પડ્યો હતો. કચ્છ, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ હજુ પણ વરસાદ વિહોણા.