ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક પુલ અને રસ્તાઓ તૂટ્યા છે.ત્યારે ઉત્તરકાશી અને હર્ષિલને જોડતા પુલ પણ વરસાદમાં તૂટ્યો હતો..હવે તંત્રએ. હંગામી ધોરણે પુલ ઊભા કરવાની કામગીરી હાથ ધરી છે. ઉત્તરાખંડના ગંગનાની વિસ્તારમાં પણ તૂટલે પુલનું સમારકામ શરૂ કરાયું છે.ભટવાડીના પાપડદાડ રોડનું સમારકામ થતાં ગંગનાની વિસ્તારમાં અવર-જવર શરૂ થઈ ગઈ છે..આ રસ્તો પૂર્વવત થતા રેસ્ક્યૂ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડવા માટી રાહત થઈ છે. ટ્રક ભરીને ગંગનાની વૈલી પુલના નિર્માણ માટેનો સામાન પણ પહોંચી રહ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ટીમ પુલના નિર્માણ માટે કામગીરી શરૂ કરી છે. ભટવાડીના પાપડદાડ રોડનું સમારકામ થતાં ગંગનાની વિસ્તારમાં અવર-જવર શરૂ થઈ ગઈ છે. આ રસ્તો પૂર્વવત થતા રેસ્ક્યૂ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડવા માટી રાહત થઈ છે. ટ્રક ભરીને ગંગનાની વૈલી પુલના નિર્માણ માટેનો સામાન પણ પહોંચી રહ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ટીમ પુલના નિર્માણ માટે કામગીરી શરૂ કરી છે.