બનાસડેરી દ્વારા અંબાજીના ગબ્બર ખાતે સીડ બોલનું વાવેતર

×

બનાસડેરી દ્વારા અંબાજીના ગબ્બર ખાતે સીડ બોલનું વાવેતર

બનાસકાંઠા જિલ્લાનાં પર્વતો ને હરીયાળા બનાવવાનાં ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખુ અભીયાન હાથ ધર્યુ છે. જે અભીયાન ની શરૂઆત શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢથી કરવામા આવી છે.

TV9 Gujarati