સોનાના વધતા ભાવ વચ્ચે SEBIની ચેતવણી.ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું જોખમી. આ પ્લેટફોર્મ નિયમનકારી માળખાની બહાર. "રોકાણકારોને કરવો પડી શકે જોખમોનો સામનો".."કાઉન્ટરપાર્ટી અને ઓપરેશનલ જોખમોનો કરવો પડે સામનો"..હાલ માર્કેટમાં 16 કંપની, 6 લાખ રોકાણકાર. સોનાના વધતા ભાવ વચ્ચે SEBIની ચેતવણી, ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું જોખમીઃ SEBI, આ પ્લેટફોર્મ નિયમનકારી માળખાની બહારઃ SEBI, "રોકાણકારોને કરવો પડી શકે જોખમોનો સામનો", "કાઉન્ટરપાર્ટી અને ઓપરેશનલ જોખમોનો કરવો પડે સામનો", હાલ માર્કેટમાં 16 કંપની, 6 લાખ રોકાણકાર, ખરીદીની ઓફર કરનારા ઓનલાઈન પ્લેટફોર્મથી સાવચેત રહેવાના સંકેત