અમદાવાદમાં શાળાઓ ચોક્કસ સ્વેટર પહેરવા ન કરી શકે આગ્રહ.ઠંડીમાં વિદ્યાર્થી કોઈપણ સ્વેટર પહેરી શાળાએ આવી શકે. શાળા જે તે કલરના જ સ્વેટર પહેરવા મજબૂર ન કરી શકે. જે શાળાઓના ડ્રેસકોડમાં જ ચોક્કસ સ્વેટર હોય તેને પણ DEOની સૂચના. "ચોક્કસ જગ્યા પરથી સ્વેટર ખરીદવા પણ ફરજ નહીં પાડી શકે".ગત વર્ષના પરિપત્રના હવાલાથી તમામ શાળાઓને કરાઈ સૂચિત.અમદાવાદની તમામ શાળાને જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાઓ આપી. અમદાવાદમાં શાળાઓ ચોક્કસ સ્વેટર પહેરવા ન કરી શકે આગ્રહ, ઠંડીમાં વિદ્યાર્થી કોઈપણ સ્વેટર પહેરી શાળાએ આવી શકે: DEO, શાળા જે તે કલરના જ સ્વેટર પહેરવા મજબૂર ન કરી શકે: DEO, જે શાળાઓના ડ્રેસકોડમાં જ ચોક્કસ સ્વેટર હોય તેને પણ સૂચના, "ચોક્કસ જગ્યા પરથી સ્વેટર ખરીદવા પણ ફરજ નહીં પાડી શકે", ગત વર્ષના પરિપત્રના હવાલાથી તમામ શાળાઓને કરાઈ સૂચિત, અમદાવાદની તમામ શાળાને જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના