હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી..જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે