ભારતા બેંગ્લોરમાં આજથી SAFF Championship 2023ની શરુઆત થઈ છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે 21 જૂનના રોજ સાંજે 7.30 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચની શરુઆત થઈ હતી.