બોટાદ RTO કચેરીએ 604 જેટલા વાહન ચાલકોને નોટિસ પાઠવી છે. 604 જેટલા વાહનોને ટેક્ષ ભરવાનો બાકી હોવાથી નોટિસ પાઠવામાં આવી હતી. 1.4 કરોડનું ટેક્ષ વાહન ચાલકો પાસેથી બાકી નીકળે છે તેમજ જો 7 દિવસમાં ટેક્ષ નહિ ભરવામાં આવે તો મીલકત જપ્તી સહિતની કડક કાર્યવાહી કરશે.