તમિલનાડુના એક બાઈક ચાલકને સ્ટંટ કરવાનો ચસ્કો ભારે પડ્યો.. ત્રિચિમાં એક યુવકે બાઈકની હેડલાઈટ અને નંબર પ્લેટ આગળ ફટાકડા લગાવ્યા. જે બાદ બાઈક ચાલકે ફટાકડાને સળગાવીને યુવકે જીવલેણ સ્ટંટ બતાવ્યા. ઈન્સ્ટાગ્રામ પેજ પર જોખમી સ્ટંટના વાયરલ થયેલા વીડિયોમાં ડેવિલ રાઈડરનું વોટરમાર્ક લગાવેલું છે.