મહેસાણાના આંબલીયાસણમાં તસ્કરોએ સાર્વજનિક સ્કૂલ સામે સ્ટોરના તાળાં તોડ્યાં. 1 લાખ 96 હજારના મુદ્દામાલની કરી ચોરી. દુકાનમાંથી સામાન અને રોકડ રકમ ઉઠાવી ગયા ચોર. વેપારીની ફરિયાદ આધારે પોલીસે શરૂ કરી તપાસ.