મુંબઈમાં વધતા હવાના પ્રદુષણ પર મનપાની કાર્યવાહી....200 બિલ્ડિંગ સાઈટોને કામ રોકવા આપી નોટીસ...95 લોકોની ટીમ શહેરમાં કરે છે પાણીનો છંટકાવ...એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ની પાર થતા મનપાએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર...કચરો સળગાવનારને દંડ ફટકારવામાં આવશે..