દિવાળી તહેવાર મનાવવા જતા મુસાફરોની મોતની સવારી. ખાનગી ટ્રાવેલ્સ એજન્સી કરાવી રહી છે મોતની સવારી. RTO નિયમ નેવે મૂકી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીની દિવાળી કમાણી. ઓવેરલોડ મુસાફરો ભરી બસો કરી રહી છે સફર