સુશાંત સિંહ રાજપુતની ગર્લફેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીએ પણ તેમને યાદ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ શેર કરેલા વીડિયોના ગીતનો અર્થ થાય છે કાશ તુમ યહા હોતે... આ વીડિયોમાં સુશાંત અને રિયા બંન્ને ખુશ જોવા મળી રહ્યા છે. બંન્ને એક પહાડ પર બેઠા પોઝ આપી રહ્યા છે.