Surat: સુરતમાં(Surat) ધોધમાર વરસાદમાં પણ સુરત શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીનું(Health Worker) ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના(CR Paatil)હસ્તે સન્માન કરાયું હતું. જેમાં થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જેમનું ભાજપના પ્રોગ્રામમાં સફાઇકર્મી મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રેનકોટ અને છત્રી વગર શહેરના માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સુરત અને નવસારી લોકસભા વકીલ, શિક્ષક સંમેલનમા મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.