વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન..મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીનું નિધન.તલગાજરડા સ્થિત નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ..નર્મદાબેનના પાર્થિવ દેહને અપાઇ સમાધિ..છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી નર્મદાબેનની તબિયત.નર્મદાબેનના નિધનથી મહુવા પંથકમાં શોકની લાગણી..તલગાજરડા ગામે સ્વયંભૂ બંધ પાળીને પાઠવી શ્રદ્ધાંજલિ.