વડોદરાના પાદરામાં હાઈવે પરથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીઓને રાહત. TV9ના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક સ્કૂલની બહાર સ્પીડ બ્રેકર બનાવ્યાં. હાઈવે પર કોઈ બોર્ડ ન હોવાનો TV9એ પ્રસારિત કર્યો હતો અહેવાલ. જે બાદ સ્કૂલ પાસે સુરક્ષાના બોર્ડ લગાવવાની પણ કરાઈ કામગીરી. વડોદરાના પાદરામાં TV9ના અહેવાલની અસર, હાઈવે પરથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીઓને રાહત, હાઈવે પર કોઈ બોર્ડ ન હોવાનો TV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો TV9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું, તંત્રએ તાત્કાલિક સ્કૂલની બહાર સ્પીડ બ્રેકર બનાવ્યા, સ્કૂલ પાસે સુરક્ષાના બોર્ડ લગાવવાની કામગીરી પણ હાથ ધરી