ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી વિયર <strong><a href="https://tv9gujarati.com/videos/gujarat-videos/vanakbori-weir-overflows-7-56-lakh-cusecs-recorded-water-level-reaches-239-feet-gujarat-rain-853538.html">ઓવરફ્લો</a></strong> થયો છે. વિયરમાંથી 4 લાખ 43 હજાર ક્યુસેક કરતા વધારે પાણી નદીમાં વહી રહ્યુ છે. હવે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ખેડા વણાકબોરી વિયર પર રેડ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.