ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતે ઘોડેસવારી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. અદ્ભુત વિડિઓ જુઓ પોસ્ટ કરાયેલા એક નવા વીડિયોમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ઘોડાઓ પ્રત્યેનો જુસ્સો અને ઘોડેસવાર તરીકેની તેમની કુશળતા સામે આવી છે.ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ઘોડા પ્રત્યેનો પ્રેમ તેના ચાહકોમાં જાણીતો છે. જાડેજા ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘોડાઓના ફોટા અને વીડિયો શેર કરે છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઘુડસવારી કરતી વખતેનું એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જુઓ આ અદભૂત વિડિઓ જેમાં તેઓ ઘોડા પર સવાર થઈને શૌર્યભર્યું દ્રશ્ય રજૂ કરે છે.