મહેસાણાના કડીમાં ભગવાન જગન્નાથજીની 52મી રથયાત્રા નીકળી. રથયાત્રા દેત્રોજ રોડ પરના રામજી મંદિરથી નીકળી. બેન્ડવાજા સહિત નગરજનો જોડાયા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.