<strong>Botad:</strong> બોટાદમાં ગઢડાનો જીવાદોરી સમાન રામાઘાટ ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા ડેમનો અદ્દભૂત કુદરતી સૌદર્યનો નજારો માણવા માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. કેટલાક યુવકો પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ડેમની સપાટી પર ચાલતા જોવા મળ્યાં.