રાજકોટ: જેતપુર હાઈવે પર ફરી જોખમી સવારીનો વીડિયો વાયરલ,જીપ ઉપર બાંધેલી બાઈક પર જોખમી રીતે યુવક બેઠેલો જોવા મળ્યો,જીપ ઉપર બાઈક બાંધી છતાં યુવકને બાઈક પર બેસાડ્યો,હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકે બનાવ્યો વીડિયો,વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે. હાઈવે પરથી પસાર થતી એક જીપ ઉપર બાઈક બાંધેલી છે. અને બાઈક ઉપર એક વ્યક્તિ બેઠેલો નજરે પડ્યો.. હવે સવાલ એ ઉભો થાય છે કે. હાઈવે પર કોઈ અકસ્માત થાય અને જાનહાનિ થાય તો જવાબદારી કોણી ?