રાજકોટના ગોંડલ હાઈવે પર ટ્રકચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ.કોઠારિયા સોલવન્ટ નજીક ઓવરલોડ ટ્રકનો વીડિયો વાયરલ.ભારોભાર સામાન ભરેલો હોવાથી ટ્રક એકબાજુથી નમી ગયો.ટ્રક ચાલકની બેદરકારીથી અન્ય વાહન ચાલકોના જીવ જોખમાયા.ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ.