14મી નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાવાની શક્યતા છે. જે 16 નવેમ્બરના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો લોકોને જોવા મળશે.રાજકોટ શહેરમાં ઠંડીનું પ્રમાણ 14.1 ડીગ્રી નોંધાયું છે.