આગામી 7 દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદી વાતાવરણ. છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી..આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ..મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી વાતાવરણ..સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 15 ટકા ઘટ.