ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મન મોહક નજારા જોવા મળ્યા,ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં પથરાયેલ લીલોતરી ઉપર ધુમ્મસ ની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું, વરસાદના વિરામ બાદ ગિરી કંદ્રા માં ધુમ્મસ ને પગલે ગિરિમથક સાપુતારા ના સૌદર્ય માં ચાર ચાંદ,