ડાંગ જિલ્લામાં સર્જાયો વરસાદી માહોલ,વરસાદ પડતા અનેક ધોધ પણ થયા સક્રિય,અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં આવ્યા નવા નીર,આહવા-સાપુતારા માર્ગ શીવઘાટ નજીક રસ્તા પરથી વહેતા થયા પાણી,24 કલાકમાં આહવામાં નોંધાયો 3.5 ઈંચ વરસાદ વઘઈમાં 2.1 ઈંચ અને સુબીરમાં 1.2 ઈંસ વરસાદ નોંધાયો,છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં નોંધાયો 1.2 ઈંચ વરસાદ