બનાસકાંઠાના પાલનપુર દાંતા અંબાજી માર્ગ પર વરસાદી માહોલ છવાયો છે. ધનિયાણા ચાર રસ્તા પર પાણી ભરાયા છે. પાલનપુરથી અંબાજી રોડ પર જતા પદયાત્રીઓ વરસતા વરસાદમાં પણ પદયાત્રા કરી રહ્યા છે.