ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉના-કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના કેટલાક ગામોમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.