હવામાન વિભાગે જૂનાગઢમાં ફરી એકવાર <a href="https://tv9gujarati.com/videos/short-videos/rainy-weather-in-bagsara">વરસાદ</a>ને લઈ આગાહી વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાચી પડી હતી જૂનાગઢમાં વરસાદી માહોલ રહ્યો હતો