<strong><a href="https://tv9gujarati.com/videos/gujarat-videos/rain-video-rain-pleased-jamnagar-amreli-mahuva-rajula-dwarka-rained-in-saurashtra-farmers-happy-851187.html">અમરેલી</a></strong>ના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લોકોને ભારે ઉકળાટથી મોટી રાહત મળી હતી. વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.