કચ્છમાં મુન્દ્રાથી માંડવીની ST બસમાં વરસાદી પાણી ટપક્યું. ધીમા વરસાદમાં ST બસની છતમાં પાણી ટપક્યું.. સામાન્ય વરસાદમાં પાણી ટપકતા મુસાફરો માટે હાલાકી સર્જાઈ. મુસાફરોએ ST બસની ખખડધજ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી.