ગુજરાતમાં સમયસર જ થશે વરસાદનું આગમન. હવામાન વિભાગ મુજબ, 10 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચી શકે ચોમાસું.. જૂનની શરૂઆતના 15 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે.. ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન. ગત વર્ષોની સરખામણીએ આ જૂનમાં સારા વરસાદના એંધાણ.