હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર આવતીકાલથી વાતાવરણમાં મોટો પલટો આવશે. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ. જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.