નવરાત્રિમાં ખેલૈયાઓને નડી શકે છે વરસાદનું વિઘ્ન.હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી.નવરાત્રિની શરૂઆતમાં હવામાનમાં આવી શકે પલટો.25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી.દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ પડી શકે વરસાદ,સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા