આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટી શકે. રાજ્યમાં હવે સામાન્યથી હળવા વરસાદનું જ એલર્ટ અપાયું. આજે કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. આગામી 7 ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહી શકે. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.