વડોદરા સાવલી તાલુકામાં વરસાદના વધામણા

×

વડોદરા સાવલી તાલુકામાં વરસાદના વધામણા

આજે ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં છે. જે મુજબ વરસાદ પણ વરસી રહ્યો છે. વડોદરાના સાવલી તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.

TV9 Gujarati