રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા. 24 મેના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે.. હવામાન નિષ્ણાતોના મતે અરબ સાગરનું લો-પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ગુજરાતે ચક્રવાતનો પણ સામનો કરવો પડી શકે.