અષાઢી બીજ ને લઈને અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન, સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું, અમરેલી,બગસરા અને સાવરકુંડલામાં વરસાદ, ભારે બફારાથી લોકોને મળી રાહત, અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વડેરા, રંગપુર સહિતના ગામોમાં વરસાદ.