પોરબંદરના બરડા ડુંગર પર ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પડવામાં આવી.પોલીસે ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પાડી રેડ.ડુંગર પર ઝાડીઓની આડમાં ચાલતી હતી દારૂની ભઠ્ઠીઓ. ડ્રોનની મદદથી રેડ પાડી 290 લીટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો.દારૂની હેરાફેરી કરતો બુટલેગર ડ્રોન કેમેરામાં થયો કેદ.જો કે ડ્રોન કેમેરાને જોઈ બુટલેગર નાસી ગયો.