અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરોનો ઘેરાવ કર્યો... સમસ્યા જાણવા આવેલા ધારાસભ્ય અને કોર્પોરેટરોનો લોકોએ લીધો ઉધડો.... પ્રાથમિક સુવિધાઓના કામો ન થતાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ... રોડ-રસ્તા, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓ બાબતે લોકોએ રોષ ઠાલવ્યો... કોર્પોરેટરો ફોન ના ઉપાડતા હોવાની પણ ફરિયાદ.