તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના વલણથી વેપારીઓમાં ભારે નારાજગી..પાકિસ્તાનને હથિયાર આપી તુર્કીએ મોટી ભૂલ કરી હોવાની વેપારીઓએ કરી વાત..ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને હથિયાર આપી મદદ કરનાર તુર્કિયે સામે ભારતમાં વિરોધ