કપાસમાં પ્રતિ ક્વિંટલે 589 રૂપિયાનો વધારો.તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિંટલ 579 રૂપિયા વધારાયા..મગફળીમાં 480, તુવેરમાં 450 સોયાબીનમાં 436નો વધારો..ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા ભાવ જાહેર કરાયા..ખેડૂતો હવે પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી કરી શકશે વાવેતર