ક્રુડના ભાવ સતત ઘટી રહ્યા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે તેવી શક્યતા છે. ક્રૂડના ભાવ 66 ડોલર ઘટ્યા હોવા છતા છેલ્લા 14 માસથી ભાવમાં ફેરફાર નથી કરાયો. ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે, 1 જુલાઈથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. જો ભાવ ઘટશે તો લોકોને ફાયદો થશે.