નવસારીમાં (Navsari) પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો છે. શાકભાજી માર્કેટ અને રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. પાણી નિકાલની અવ્યવસ્થાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. માર્કેટની બાજુમાં આવેલા તળાવમાં યોગ્ય સફાઈ ન થતા પાણી ભરાયા છે.