વાત કરીએ સુરતની..જ્યાંનાં વેસુ વિસ્તારના આ દ્રશ્યો જુઓ.એક ટિખળખોરે કાર પર પેટ્રોલ છાંટ્યું અને પછી તેને આગના હવાલે કરી.મર્સિડીઝ કારમાં આગચંપીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.જો કે નવાઇની વાત એ છે કે આરોપીએ આવું કેમ કર્યું તેનુૂં કોઇ સાચુ કારણ સામે નથી આવી શક્યું..કાર માલિકે હાલમાં ફરિયાદ નોંધાવી છે..અને પોલીસ આ ફુટેજના આધારે કારને સળગાવનારની શોધ ચલાવી રહી છે.