દેશમાં 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકવાના એંધાણ.. ISROએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે.. જેના કારણે ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર વધી શકે જોખમ.. ઈસરોએ બંગાળની ખાડી અને અરબ સાગરમાં 3 શક્તિશાળી વાવાઝોડા આવવાની આશંકા વ્યક્ત કરી.. તો વાવાઝોડા લઈને ISROએ રેડ એલર્ટ પણ જાહેર કર્યું.. તો વાવાઝોડાની કુલ વિનાશક ક્ષમતા 83 ટકાથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી.